‘સીટીરીડ 2013′ અંતર્ગત, હેરો લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ના ગુજરાતી સંક્ષેપ પર આધારિત એક નવીન વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. () તારીખ: શનિવાર, 3 ઑગસ્ટ 2013 સમય: બપોરના 2.00 …
ગુજરાતી સાહિત્ય અકાદમી, ઇલિંગ લાઇબ્રેરી સર્વિસીસના સહકારમાં, યોજે છે બળવંત નાયક: એક સ્મૃતિ-ઓચ્છવ () અતિથિવિશેષ: સુશીલાબહેન સૂચક અને કનૂભાઈ સૂચક, મુંબઈસ્થિત જાણીતા સાહિત્યકાર અને ‘સાહિત્ય સંસદ’, સાંતાક્રુઝના કર્ણધાર તારીખ/વાર: શનિવાર, 13 જુલાઈ 2013 : ઠીક બપોરે એક વાગ્યાથી સ્થળ: ઇલિંગ સેન્ટ્રલ લાઇબ્રેરી Ealing Central Library 103 Ealing Broadway Centre, The Broadway, London, W5 5JY. Tel: (020) …
શું તમે જાણો છો કે ઓનલાઇન ગુજરાતી જ્ઞાનકોશમાં ૨૨,૬૦૦ કરતા પણ વધુ લેખો છે? શું તમે જાણો છો કે આશરે દસેક જેટલા ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગજાના સાહિત્યકારોના ૩૦ જેટલા પુસ્તકો તમે ઘરે બેઠા નિરાંતે અને નિ:શુલ્ક વાંચી શકો છો? શું તમે વિકિપીડિયા અને વિકિસ્રોત ગુજરાતીમાં પણ છે તે જાણો છો? જો આમાંના એકાદા પણ પ્રશ્નનો …
શનિવાર, 29 જૂન 2013 એટલે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 36મી વાર્ષિક સામાન્ય સભાનો દિવસ. આ સભામાં વાર્ષિક હેવાલ પેશ કરવામાં આવશે તથા ખજાનચીનું વાર્ષિક સરવૈયું પણ. સંસ્થાના અધિકારી ગણ તેમ જ કાર્યવાહીના સભાસદોને પોરસ ચડાવવા પહોંચી આવજો. દરેક સભ્ય વધુ એક વ્યક્તિને સાથે લઈ આવે એવું ઈજન આપીએ. અકાદમીનાં કામોમાં જેમને રસ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ …
બ્રેન્ટ લાયબ્રેરીઝ ના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની જૂન માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’. બેઠક: વાર્તા-વર્તતારીખ: શનિવાર, ૧ જૂન ૨૦૧૩ સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: કિલબર્ન લાયબ્રેરી, ૪૨, સાલ્સબરી રોડ, કિલબર્ન, લંડન NW6 6NN Kilburn library, 42 Salusbury Road, Kilburn, London NW6 6NN, Phone: 020 8937 353 Nearest Tube Station: Queen’s Park; out of the …