e.અસ્મિતા

Dear members and friends,

Please find attached the 21st issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 20 જાન્યુઆરી 2021

 

We would also like to draw your attention to the upcoming event listed below:

દલપતરામ કૃત મિથ્યાભિમાન નાટકના અંશોનું અવલોકન મહેન્દ્રસિંહ પરમારની સમીક્ષા સાથે

શનિવાર, 6 ફેબ્રુઆરી 2021

સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા)

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/98978064895

Meeting ID: 989 7806 4895

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

છેલ્લા બે કાર્યક્રમોનાં રેકોર્ડિંગ YouTube વાટે માણી શકાશે.

આઠઆઠ દાયકાઓ સાથે વણાયેલી અનોખી એક મુલાકાત – ભાનુબહેન બબલા

કાવ્યપાઠ અને કેફિયત- અદમ ટંકારવી

Regards,

Pancham Shukla and Vipool Kalyani

Gujarati Literary Academy

Dear members and friends,

Please find attached the 20th issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 10 ડિસેમ્બર 2020

 

We had a successful live session with Rajendra Shukla and Nayana Jani on Saturday, 5th December 2020. If you weren’t able to join, the recording can be accessed from Academy’s website: http://glauk.org/programmes/rajendra-shukla-nayana-jani-kavyapath-dec-20

We would also like to draw your attention to the upcoming event listed below:

અતિથિ વક્તા મણિલાલ હ. પટેલની સાથે ‘ઉશનસ્’ અને  જયંત પાઠકનું  જન્મશતાબ્દીએ સ્મરણ
વાર/તારીખઃ શનિવાર,  19 ડિસેમ્બર 2020
સમયઃ14:00 (યુ.કે.) અને19:30 (ભારત)
ઝૂમ લિન્ક: https://zoom.us/j/93176289870 (Meeting ID: 931 7628 9870)

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

Regards,

Pancham Shukla and Vipool Kalyani
Gujarati Literary Academy

123