કાવ્યચર્યા (શનિવાર, 05 ડિસેમ્બર 2015)

હેરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી
ના સહયોગથી આયોજિત

કાવ્યચર્યા

તારીખ: શનિવાર, 05 ડિસેમ્બર 2015

સમય: બપોરે-૨.૦૦ કલાકે

સ્થળ:

હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE
Phone: 020 8420 9333

રુસ્વા મઝલૂમી

શાયર રુસ્વા મઝલૂમીના શતાબ્દી વરસે સ્મરણાંજલિ
− ડૉ. બળવંત જાની −

ninu mazumdar

કવિ – સંગીતકાર નીનુ મઝુમદારને શતાબ્દી વરસે સ્મરણાંજલિ
− વિપુલ કલ્યાણી −

amruta pritam

કવિયત્રી અમૃતા પ્રીતમ : પરિચય ને કાવ્ય-પઠન
− ભદ્રા વડગામા −

આ કાર્યક્મનો જાહેર આમંત્રણ પત્ર આ સાથે શામેલ છે. [  PDF  ]

દરેકને સહૃદય નિમંત્રણ