સમાચાર અને જાહેરાત

સુજ્ઞ કાવ્યચર્યકો, જુલાઈ મહિનાની કાવ્યચર્યા બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 5 જુલાઈ 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં સાહિત્યકાર મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ ને એમની જન્મશતાબ્દી એ કાવ્યાંજલિ આપીશું. બીજા દોરમાં, આપણા સ્થાનિક કવિ મોહનભાઈ કાછિયા સાથે કાવ્યગોષ્ઠિ આદરીશું. સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી The Wealdstone Centre, 38-40 High Street, …

ગુજરાતી સાહિત્ય અકાદમીની વર્ષ 2014ની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, 28 જૂન 2014 ના રોજ મળશે. તાજેતરમાં દિવંગત થયેલા અાપણા એક વરિષ્ઠ સાહિત્યકાર તેમ જ કોશકાર ધીરુભાઈ ઠાકર વિશે એમના સહોદર તથા જાણીતા કેળવણીકાર અને લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી જાહેર વક્તવ્ય અાપશે. તારીખ: શનિવાર, 28 જૂન 2014ના બપોરે ઠીક 2.30 કલાકથી સ્થળ: માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, 20A …

બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્તપણે યોજે છે રઘુવીર ચૌધરી : વિસામા વિનાની વાટ તારીખ: શનિવાર, 7 જૂન 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: ઈલિંગ રોડ લાઈબ્રેરી Ealing Road Library, Coronet Parade, Ealing Road, Wembley, Middlesex HA0 4BA આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ ] …

ગુજરાતી સાહિત્ય અકાદમી, માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, વેમ્બલીના સૌહાર્દ શા સૌજન્ય સાથે મનાવે છે : વલ્લભ નાંઢા : પંચોતેરમે – રવિવાર, 30 માર્ચ 2014 ના બપોરે બે વાગ્યાથી સ્થળ: 20A Rosemead Avenue, Wembley, Middlesex HA9 7EE કાર્યક્રમની રૂપરેખા: 1. સ્વાગત: મહામંત્રી, ભદ્રા વડગામા 2. દિવંગતોને શ્રદ્ધાંજલિ:  નૂતન જાની, રમેશ. મ. શુક્લ, જૂથિકા રૉય, ખુશવંત …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેબ્રુઆરી માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’. તારીખ: શનિવાર, 1ફેબ્રુઆરી 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી, ૩૮-૪૦ હાઈ સ્ટ્રીટ, હૅરો, HA3 7AE Wealdstone Library, 38-40 High St, Harrow, Middlesex HA3 7AE Phone: 020 8420 9333 વાર્તા વર્તુળની ફેબ્રુઆરી 2014 ની બેઠકમાં આપણાં  માનીતા વાર્તાકારો  શ્રી ગુલાબ મિસ્ત્રી અને શ્રીમતી કુસુમ …

...1020...25262728...