ગુજરાતી સાહિત્ય અકાદમી [ચાળીસીની ઉજવણી નિમિત્તે] અને સબરંગ આર્ટસ [ગુજરાતી યાત્રા પ્રોજેક્ટના સંદર્ભમાં] રજૂ કરે છે ગુજરાતી કવિઓનાં સ્વરબધ્ધ કરેલાં ગીતોની રમઝટ અને નૃત્યો ગાયક અને વાદ્યવૃંદ કૌશિક ખજૂરિયા અને સાથીદારો નૃત્યો જાનકી મહેતા Venue Compass Theatre Glebe Avenue, Ickenham, UB10 8PD 2 mins. walk to the right – opposite Ickenham Tube Station [Metropolitan & …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ વાર્તા વર્તુળની નવેમ્બર–૨૦૧૭ની બેઠકમાં આપણાં માનીતા વાર્તાકાર શ્રી રમણભાઇ પટેલની વાર્તા માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઇ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે. વાર-તારીખ: શનિવાર, ૪ નવેમ્બર ૨૦૧૭, બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી, 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, 020 …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત “હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક” કવિ રાજેન્દ્ર શુક્લની 75મી વર્ષગાંઠે અમૃત કાવ્યચર્યા કાર્યક્રમની રૂપરેખાઃ આવકાર: પંચમભાઈ શુક્લ શ્રદ્ધાંજલિઃ ઉત્તરી વિલાયતના શાયર જનાબ સૂફી મનુબરીને વિદાય વંદના ભૂમિકા અને કવિ પરિચયઃ વિપુલભાઈ કલ્યાણી કવિતાની કેડીએઃ જગદીશભાઈ દવે અંગત સંસ્મરણો અને કાવ્યસંગીતઃ સુભાષભાઈ દેસાઈ ધ્વનિમુદ્રણોનો આહ્લાદઃ નીરજભાઇ …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ વાર્તા-વર્તુળની આ બેઠકમાં જાણીતા વાર્તાકાર શ્રીમતી હિમાંશી શેલતની વાર્તાઓ માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઈ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે. વાર-તારીખ: 2 સપ્ટેમ્બર 2017, બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી, 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, 020 3714 7725 કાર્યક્રમ: …
ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી રાઇટર્સ ફૉરમના સહકારમાં યોજે છે અગ્ર શિક્ષણવિદ્દ, વિચારક, લેખક અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. દાઉદભાઈ ઘાંચીનો જાહેર સન્માન સમારોહ દાઉદભાઈ એ. ઘાંચી [31 જુલાઈ 1927] એકાણુમે • નિરંજન ભગત (વનવેલી) જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય, ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ? ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ અને બપોરના …