સમાચાર અને જાહેરાત

ગુજરાતી સાહિત્ય અકાદમી ‘કાવ્યચર્યા’ યોજે છે આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી બાલમુકુન્દ દવે જન્મ શતાબ્દી અવસર * જીવન અને કવન * * કાવ્ય પરિચય અને આસ્વાદ * * ગીત – સંગીત પ્રસ્તુતિ * તારીખ: શનિવાર, 02 અૅપ્રિલ 2016 સમય: બપોરે 14.00 થી 16.30 –: સ્થળ :– Harrow Wealdostone Library Centre 38-40 High Street, …

ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ નવનાત ભગિની સમાજને સંયુક્ત ઉપક્રમે “બિટવીન ધ લૅન્ડ્સ ……… બિટવીન ધ લાઈન્સ…….” [દિવંગત ઇન્દુબહેન ઘ. પટેલ પરિવાર પુરસ્કૃત] વાર્તા, કવિતા, નાટક, ફિલ્મ તેમ જ નૃત્ય જગતનાં માધ્યમોને સહારે ગુજરાતી ડાયસ્પોરિક મહિલાનું (અલબત્ત, પુરુષનું પણ !) આંતરમન પામવાનો એક સભર પ્રયાસ આંતરરાષ્ટૃીય મહિલા દિવસની ઉજવણી અતિથિ વિશેષ : વિલાસબહેન ધનાણી શનિવાર, …

હેરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત કાવ્યચર્યા તારીખ: શનિવાર, 05 ડિસેમ્બર 2015 સમય: બપોરે-૨.૦૦ કલાકે સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE Phone: 020 8420 9333 શાયર રુસ્વા મઝલૂમીના શતાબ્દી વરસે સ્મરણાંજલિ − ડૉ. બળવંત જાની − કવિ – સંગીતકાર નીનુ મઝુમદારને શતાબ્દી વરસે સ્મરણાંજલિ − વિપુલ …

સાહિત્યના કદરદાનો અને મહેરબાનો,  તમે જાણો છો તેમ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘હેરો લાયબ્રેરી સર્વીસીસ’ના કાંધોકાંધ મેળમિલાપે દર મહિનાના પહેલા શનિવારે આપણે સાહિત્યની મટુકી માંહેથી રૂડી વાતુંનું ગોરસ અંકે કરીએ છીએ. શનિવાર, 1 ઑગસ્ટ 2015 (14.00 થી 16.30) નો દિવસ ‘કાવ્યચર્યા‘ મથાળે કવિતાની જ્યાફત સારુ જોગવેલો છે. દર વખતની જેમ આ ફેર પણ  આપણો પાટલો હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરીમાં (The Wealdstone Centre, 38/40 …

વહાલાં અકાદમીનાં હમસફરો ઓગણચાળીસમાં વરસમાં પ્રવેશેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 38મી વાર્ષિક સામાન્ય સભામાં, હમ સફરો, તમારું સહૃદય સ્વાગત હો. આવો, પધારો અને ચચ્ચાર દાયકાને અોવારે પહોંચતી અકાદમીની હયાતીને આપણે સૌ સહિયારી પોંખીએ. રાબેતા અનુસાર, વાર્ષિક સભાની કાર્યવાહી તો પાર પાડીએ, અને સાથોસાથ આપણી વસાહતને એક પોતીકી ઢબછબે અંકે કરી જતા આપણા એક અવ્વલ લેખક અને …

...102021222324...