હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
“હું તો બસ ફરવા આવ્યો છું!”
કવિ નિરંજન ભગત અને ગઝલકાર જલન માતરીને કાવ્યાંજલિ
તારીખ:
શનિવાર, 03 માર્ચ 2018
સમય:
બપોરે – 2.00 કલાકે
સ્થળ:
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.
આપના દર્શનાભિલાષી,
પંચમ શુક્લ (બેઠક સંયોજક)
ભદ્રા વડગામા (બેઠક નિયામક)