ડફલી અને ઘૂંઘરું જોડે ‘લોકનાદ’નો નાદ

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

ડફલી અને ઘૂંઘરું જોડે ‘લોકનાદ’નો નાદ

બે સ્વપ્નદૃષ્ટાં : વિનય અને ચારુલનાં ગીતો

પરિચય અને સમાપન : ડૉ. અશોક કરણિયા

પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : પંચમ શુક્લ

શનિવાર, 07 ડિસેમ્બર 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89516392478 (Meeting ID: 895 1639 2478)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.