વાર્તા વર્તુળ (શનિવાર, 02 જૂન 2018)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ   

અને

ગુજરાતી સાહિત્ય અકાદમીના

સહયોગથી આયોજિત

વાર્તા વર્તુળ

વારતારીખશનિવાર, 02 જૂન 2018

બપોરે – 2.00 કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી

38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE (020 3714 7725)

‘વાર્તા વર્તુળ’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો.

સિટીરીડ લંડન 2018’ 

સમાલોચક : મહેન્દ્રભાઈ દેસાઈ અને ધવલભાઈ વ્યાસ

આવકાર ને સંચાલન : અનિલભાઈ વ્યાસ

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે.

આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.

-અનિલ વ્યાસ (બેઠક સંયોજક)
-ભદ્રા વડગામા (બેઠક નિયામક)