યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
શ્રદ્ધા સુમન
દિવંગતોને મુખ્ય અંજલિ વક્તવ્ય : • વ્યોમેશભાઈ જોશી • રમણભાઈ પરમાર • ભદ્રાબહેન વડગામા • ભાનુભાઈ પંડ્યા • વલ્લભભાઈ નાંઢા
… અને પછી આપણે સૌ …
શનિવાર, 19 માર્ચ 2022 ઠીક બપોરે બે વાગ્યે
[ભારત: 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 10.00; પશ્ચિમ કાંઠે : 07.00 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89269630314 (Meeting ID: 892 6963 0314)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.