યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
ખ્યાતિપ્રાપ્ત ‘મણિભવન’ ગામદેવી, મુંબઈ વાટે યોજે છે ગાંધીજયંતી નિમિત્ત ગોષ્ટિ
વિષય : … “ગાંધી ઈન બૉમ્બે”; “કૉન્ગ્રેસ રેડિયો − ઉષા મહેતા ઍન્ડ ધ અન્ડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ઑવ્ 1942” અને બીજી આનુષંગિક વાતો −
પ્રાસ્તાવિક : ડૉ. ભીખુભાઈ પારેખ
મુખ્ય વકતા : ડૉ. ઉષાબહેન ઠક્કર
સહાયક વક્તા : સંધ્યાબહેન મહેતા
શનિવાર, 02 ઑક્ટોબર 2021 ઠીક બપોરે બે વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82770975980
(Meeting ID: 827 7097 5980)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.