Archives

Monthly Archive for: ‘June, 2016’

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ તારીખ: શનિવાર, ૨ જુલાઈ ૨૦૧૬ સમય: બપોરે-૨.૦૦ કલાકે સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 વાર્તા-વર્તુળની ૨જી જુલાઈ ૨૦૧૬ની બેઠકમાં પ્રસિદ્ધ સામાયિક ‘અખંડ આનંદ’ના સહતંત્રી શ્રી પ્રકાશ લાલા આપણી સાથે હશે. અહીંના વાર્તાકારો અને ભાવકોને એમની વાર્તા પસંદગીની પ્રકિયા …

વહાલાં અકાદમીનાં હમસફરો ચાળીસમાં વરસમાં પ્રવેશેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 39મી વાર્ષિક સામાન્ય સભામાં, હમ સફરો, તમારું સહૃદય સ્વાગત હો. આવો, પધારો અને ચચ્ચાર દાયકાને ઓવારે પહોંચતી અકાદમીની હયાતીને આપણે સૌ સહિયારી પોંખીએ. રાબેતા અનુસાર, વાર્ષિક સભાની કાર્યવાહી તો પાર પાડીએ, અને સાથોસાથ આપણી વસાહતને એક પોતીકી ઢબછબે અંકે કરી જતા આપણા એક અવ્વલ આગેવાન, અધ્યાપક …