મિત્રો, હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની વાર્તા-વર્તુળની 2 ઑગસ્ટ 2014ની બેઠકમાં પ્રાધ્યાપક, વિવેચક, વાર્તાકાર શ્રી બળવંત જાનીની સ્વરચિત વાર્તા માણવાનું, સમજવાનું, ચર્ચવાનું ધાર્યું છે. સાથોસાથ આપણા પ્રિય સર્જકો શ્રી વલ્લભ નાંઢા અને શ્રી રમણભાઈ પટેલના વાર્તા સંગ્રહનું લોકાર્પણ ઉજવીશું તારીખ: શનિવાર, 2 ઑગસ્ટ 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક સ્થળ: હેરો …