વીડિયો: છબીઝલક:
ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે, 13 જાન્યુઆરી 2016 ના રોજ યોજાયેલ શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી કાર્યક્રમ અંતર્ગત, ”બ્રિટનમાં ગુંજતી ગુજરાતી કવિતા’ વિષય પર ડૉ. ફારુક ઘાંચી (બાબુલ) અને પ્રો. પંચમ શુક્લનાં પ્રવચનો.
શતમ જીવ દીપક બારડોલીકર ! • આશા બૂચ એક વો ભી હૈ ઝિંદગી, એક યે ભી હૈ ઝિંદગી દોનોં બસરતી, સાંસે લેતી, કરતી હૈ રોઝ બંદગી; વો દૂસરોંકે દિયેસે ઉજાલે લેકે જી ગયા, યે ખુદ દીપક બનકે દૂસરોંકો ઉજાલે દે ગયા. વિદેશ વસતા ગુજરાતી સાહિત્યકારોમાં જાણીતું અને માનીતું નામ છે એવા દીપક બારડોલીકર નવ દાયકાની …
વીડિયો: છબીઝલક:
વીડિયો (જૂની મૂડી): છબીઝલક:
ઓડિયો: નયનાબહેન પટેલનો પરિચય: નયનાબહેન પટેલ દ્વારા વાર્તાપઠન: છબીઝલક: વાર્તા: આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ? – નયના પટેલ ભરયુવાનીમાં અજય, સાથે ભણતી રીતુને પૂછી બેઠો હતો, ‘વૃધ્ધાવસ્થામાં સાંજે મારી સાથે સૂર્યાસ્ત જોવાનું પસંદ કરો ખરાં ?’ અને તેનો પ્રતિભાવ હકારમાં મળવા છતાં ય તેમ ન બની શક્યું. વૃધ્ધાવસ્થાને …
વીડિયો: કાવ્યપઠન: આંગણું: સૈયર: છબી ઝલક:
બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે વિપુલ કલ્યાણીનું પ્રવચન. ગુજરાતી સાહિત્યનાં વરિષ્ઠ સાહિત્યકાર ધીરુબહેન પટેલ તથા વરિષ્ઠ કેળવણીકાર દાઉદભાઈ ઘાંચીની ઉપસ્થિતિ તેમ જ એમનાં પોરસાવતાં ભાષણો. છબિઝલક: છવિ તથા અૉડિયોકરણ : દીપક ચુડાસમા