કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણી

કાર્યક્ર્મનો અહેવાલ “કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દીનો શાંત કોલાહલ” શીર્ષક તળે યોજાયેલી કાવ્યચર્યા (6 એપ્રિલ 2013)ની માસિકી બેઠકમાં નજીક તેમજ દૂર-સુદૂરથી આવેલા કાવ્યરસિકોએ ઠીક બપોરે 2.00 વાગે ચા-કોફીની ચૂસકીઓ લેતાં સ્થાન ગ્રહણ કરી લીધું હતું. બેઠકના સંયોજક પંચમભાઈ શુક્લએ સહુનું સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા તાજી કરાવી હતી. () કવિવરના ગીત ‘ના બોલાય રે ના બોલાય’ ગીતની …

‘આચમન’નું લોકાર્પણ અને વિપુલભાઈને અધ્યેતા પદનું પ્રદાન

‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’   –  વિપુલ કલ્યાણી                          અાદરમાન અનિલભાઈ કાગળવાળા, ભદ્રાબહેન વડગામા, રતિકાકા અને ઠેરઠેરથી પધારી, ઠાઠમાઠે, ચોતરે બેઠેલાં સૌ અાપ્તજનો − પ્રથમપહેલાં, દિવંગત રતિલાલ જેઠાલાલ ધનાણીની સ્મૃિતને વંદના કરું છું. ગયા રવિવારે એટલે કે ૨૫મી અૅપ્રિલ ૨૦૧૦ના રોજે જ એ મોટે …

...4567