સાક્ષરી સંધ્યા • ઇમ્તિયાઝ પટેલ સોમવાર, તારીખ 21 અૉગસ્ટે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર …
સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન ચંદુભાઈ મટાણીનું સન્માન ‘સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન’ ચંદુભાઈ મટાણીનું, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, રવિવાર, 28 મે 2017ના રોજ મધ્ય ઇંગ્લૅન્ડના નગર લેસ્ટર ખાતે ઉષ્માભર્યું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ડાયસ્પોરાનાં બે અવ્વલ અગ્રેસરો ને ડાયસ્પોરિક ગુજરાતી આલમનાં બે જાણતલ સાહિત્યકારો – પન્નાબહેન નાયક તથા …
અકાદમીનો શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણી સન્માન સમારંભ ભદ્રા વડગામા નાત, જાત, ધર્મ, સંપ્રદાય, જાતિપાંતિ કે ભૂગોળની પેલે પાર રહી, ગુજરાતી ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃિત ક્ષેત્રે સર્વસમાવેશક કાર્યક્રમો સંવારતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચચ્ચાર દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન ભાષાસંવર્ધન, સાહિત્યસર્જન તથા સંસ્કૃિતસેવન ક્ષેત્રે સેવામય રહેલાં ચારેક મહારથીઓને પોંખવાના અને બિરદાવવાના અવસરો યોજવાનું નક્કી કર્યું …
વીડિયો: છબીઝલક:
વીડિયો: છબીઝલક:
“અખંડ આનંદ”ની એક વાત • પ્રકાશ લાલા મુરબ્બીઓ ને મિત્રો, આપ સૌને મળીને ધન્યતા અનુભવું છું. વતનથી દૂર વસવા છતાં આપ સૌનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો લગાવ તથા ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રતિનો પ્રેમ અને તે માટેની આપની પ્રવૃત્તિને સલામ છે. આજે વિપુલભાઈ કલ્યાણીએ તથા અનિલભાઈ વ્યાસે ‘વાર્તાવર્તુળ’ના ઉપક્રમે આપની સાથે વાતો કરવાનો જે અવસર ઊભો કરી આપ્યો …
ઓડિયો: Debating India : એક ઊહાપોહ ! • મહેન્દ્ર એન. દેસાઈ ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનની વાર્ષિક સભા શનિવારે 25 જૂન 2016ના દિવસે યોજાઈ હતી, તેમાં હાજર રહેલા સભાસદોને એક સુંદર ભેટ મળી. જાણીતા કેળવણીકાર અને વિચારક લોર્ડ ભીખુભાઈ પારેખે સુંદર વિચારપૂર્ણ પ્રવચન આપ્યું. તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા “Debating India” પુસ્તક પર એમના વિચારો જાણવા …
ઓડિયો: છબીઝલક: