સમાચાર અને જાહેરાત

ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)    “જન્મશતાબ્દીએ સ્મરણ”   “છું તારકો ને તૃણથી ખીચોખીચ!”  “થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં” નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘ઉશનસ્’ (28-9-1920, 6-11-2011) જયંત હિંમતલાલ પાઠક (20-10-1920, 1-9-2003)  વકતા: મણિલાલ હ. પટેલ શનિવાર, 19 ડિસેમ્બર 2020 ના રોજ 14:00 (યુ.કે.), 19:30 (ભારત) ઝૂમ લિન્કઃ  https://zoom.us/j/93176289870 (Meeting ID: 931 7628 9870) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે.. નોંધઃ …

ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)   નીલરંગી નજરોમાં ઓગળે ઉભય એવું, ચૌદ લોક લ્હેરાતાં હોય જળથળાઈને! રાજેન્દ્ર શુક્લ-નયના જાની: કાવ્યપાઠ અને કેફિયત    રાજેન્દ્ર શુક્લની કવિતામાં ભારતીય કાવ્યપરંપરાના જાજ્વલ્યમાન સ્ફુલિંગોની ઝાંખી સંયોજન અને ઉદ્દીપનઃ મહેન્દ્રસિંહ પરમાર શનિવાર, 5 ડિસેમ્બર 2020 ના રોજ 14:00 (યુ.કે.) / 19:30 (ભારત) કલાકે ઝૂમ લિન્કઃ https://zoom.us/j/98428625131 (Meeting ID: 984 2862 5131) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ પ્રિય આત્મન, આપ સહુને, દીપોત્સવીની શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદન વૈશ્વિક કોરોના વાયરસ મહામારી સામે ટક્કર આપવામાં આપણું સાથે બેસી વાતો કરવાનું ભલે બહુ જ અઘરું બની ગયું હોય પણ ઓનલાઇન મળવું એકદમ હાથવગું છે. એટલે વિક્રમ સંવત ૨૦૭૭ના આરંભે, ‘વાર્તા વર્તુળ’ની બેઠકમાં, આપણા અગ્રણી સાહિત્યકાર શ્રી વલ્લભ નાંઢાની નવી નવલકથા ‘ગુલામ’ની …

ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્ર વ્યાખ્યાન આપશે ‘નોળવેલની મહેક : પરિષદમાં તેમ જ સાહિત્યમાં’ શનિવાર, તારીખ 07 નવેમ્બર 2020 સમય : 14:00 GMT : 19.30 IST ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/wge-krqt-uhp) ગુજરાતી ભાષાસાહિત્યના અગ્રગણ્ય કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક, અધ્યાપક, ’ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સાંપ્રત પ્રમખ તેમ જ ‘ફાર્બસ ગુજરાતી સભા’ સંચાલિત “ગુજરાતી સભા …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ‘ઓટલો’ રમણીકભાઈ શાહ એમના “Empire’s Child” પુસ્તક વિશે વાત કરશે. શનિવાર, 17 ઑક્ટોબર 2020 ના રોજ 14:00 (યુ.કે.) / 18:30 (ભારત) કલાકે ગૂગલ મીટ લિન્કઃ https://meet.google.com/goj-wsws-wjs Ramnik Shah is a critic and commentator and over the years has written extensively in various legal journals, national newspapers and elsewhere on, among other …

...4567...20...