“મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા” (2 માર્ચ 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

  ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે

“મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા”

વકતા: અમેરિકાનિવાસી ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિવેચક – ડો. બાબુ સુથાર

શનિવાર, 2 માર્ચ 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત: 19:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81385341124

(Meeting ID: 813 8534 1124)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.