સમાચાર અને જાહેરાત

આચાર્ય વિનોબા ભાવે જન્મ સવાશતાબ્દી અવસરે યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે   ડૉ. રમજાન હસણિયા સંગાથે બેઠક વિષય : …વિનોબા વાંગ્મયનું આચમન … શનિવાર, 04 સપ્ટેમ્બર 2021 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88584444017 (Meeting ID: 885 8444 …

ઝવેરચંદ મેઘાણી જન્મ સવાશતાબ્દી અવસરે યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે શ્રી અશોક મેઘાણી સંગાથે બેઠક વિષય : … સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ … શનિવાર, 07 ઑગસ્ટ 2021 ઠીક બપોરે બે વાગ્યાથી [યુ.કે. : 14.00 • ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://zoom.us/j/93073541518 (Meeting …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ   પ્રિય મિત્રો, વાર્તા વર્તુળની બેઠકમાં આપણા યુવા સાહિત્યકાર શ્રી રોહિત વઢવાણાની ટૂંકી વાર્તા ‘સપનાની નવી આવૃત્તિ’ નું પઠન ભાવન ઝૂમ દ્વારા આયોજિત કર્યું છે. આ અવસરે આપ સહુને એમની વાર્તા અંગે વિશેષ પ્રતિભાવ સહ ઉલટભેર સહભાગી થવા વિનંતી કરીએ છીએ. સમગ્ર ઉપક્રમ ઓનલાઈન રહેશે. તારીખ: શનિવાર, ૧૭ …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે બ્રિટનનિવાસી જાણીતા રંગમંચ, ટેલિવિઝન તથા ફિલ્મ કલાકાર ભાસ્કર પટેલ સંગાથે બેઠક વિષય: … પ્રવાસી પારાવારના … શનિવાર, 03 જુલાઈ 2021 ઠીક બપોરે બે વાગ્યાથી [યુ.કે. : 14.00 • ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://zoom.us/j/95930144374 (Meeting ID: …

યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ‘ઓટલો’ કોવિડ-૧૯ મહામારી વચ્ચે બદલાયેલું જીવન જી હા, આ વેળા આપણે ઓટલાની બેઠકમાં હાલની પરિસ્થિતિમાં આપણું જીવન કેવી રીતે બદલાયું, સકારાત્મક કે નકારાત્મક શું શું ફેરફારો આપણાં જીવનમાં આવ્યા, વગેરે જેવાં પાસાં ચર્ચીશું. વક્તાઓ હશે આપણામાંના જ અમુક. શનિવાર, ૧૯ જૂન ૨૦૨૧ સમય: યુ.કે: બપોરે ૨:૦૦થી [ભારત: …

...6789...20...