સર્જક અને પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા જોડે બેઠક (શનિવાર, 03 સપ્ટેમ્બર 2022)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

અમેરિકાસ્થિત સર્જક અને પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા જોડે બેઠક

 

—: વિષય : —

મારું અમેરિકા

શનિવાર, 03 સપ્ટેમ્બર 2022 ઠીક બપોરે બે વાગ્યે

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/85961187576

(Meeting ID: 859 6118 7576)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.