સૈફ પાલનપુરીની જન્મશતાબ્દીની ઉજવણી (રવિવાર, 24 માર્ચ 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

  ગુજરાતી સાહિત્ય અકાદમી 

સૈફ પાલનપુરી-સૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા-ની

જન્મશતાબ્દી નિમિત્તે

સંયોજન અને પ્રસ્તુતિ: રઈશ મનીઆર

રવિવાર, 24 માર્ચ 2024 સમય: 14:00, ભારત: 19:30

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88459225160

Meeting ID: 884 5922 5160

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.