સમાચાર અને જાહેરાત

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ વાર્તાકાર શ્રીમતી નયના પટેલની ટૂંકી વાર્તા ‘સન્નાટો’ નું પઠન અને પ્રતિભાવ તારીખ: શનિવાર, 07 મે 2022, બપોરે-2.00 કલાકે [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81263478464 (Meeting ID: 812 6347 8464) કાર્યક્રમ આવકાર અને સર્જક પરિચય: શ્રી વિપુલ …

‘વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો, પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…’ યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ‘સૈરન્ધ્રી’-સંવાદ’ સર્જક અને સમાલોચકની જુગલબંદી શનિવાર, 16 એપ્રિલ 2022 સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (અમેરિકા, EST) ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86827575880 (Meeting ID: 868 2757 5880) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ધરમપુરસ્થિત ગાંધી-વિચારસરણીના અગ્રણી મરમી, કેળવણીકાર, કર્મશીલ તેમ જ અર્થશાસ્ત્રી સુદર્શન આયંગાર સાથે એક બેઠક —: વિષય : — ડૉ. જે.સી. કુમારપ્પા : એમનું અર્થશાસ્ત્રીય સાહિત્ય અને દુનિયાદારી શનિવાર, 02 ઍપ્રિલ 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે શ્રદ્ધા સુમન દિવંગતોને મુખ્ય અંજલિ વક્તવ્ય : • વ્યોમેશભાઈ જોશી • રમણભાઈ પરમાર • ભદ્રાબહેન વડગામા • ભાનુભાઈ પંડ્યા • વલ્લભભાઈ નાંઢા … અને પછી આપણે સૌ … શનિવાર, 19 માર્ચ 2022 ઠીક બપોરે બે વાગ્યે [ભારત: 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 10.00; પશ્ચિમ કાંઠે : …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે અમદાવાદસ્થિત ગુજરાતી ભાષા-સાહિત્યના અગ્રિમ વાર્તાકાર, પટકથા લેખક તેમ જ કટારલેખક રામ મોરી સાથે એક બેઠક વિષય : મારી ટૂંકીવાર્તા – સંપદા શનિવાર, 05 માર્ચ 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83926121582 (Meeting …

...3456...20...