Dear Members Please note that our 41st Annual General Meeting (AGM) is scheduled as follows: Saturday, 23 Jun 2018 2.00 pm onward Mandhata Youth and Community Centre, 20A Rosemead Ave, Wembley HA9 7EE You will be pleased to know that the Academy has been fortunate to secure the commitment of a well know role-model for women …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા વર્તુળ વાર–તારીખ: શનિવાર, 02 જૂન 2018 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE (020 3714 7725) ‘વાર્તા વર્તુળ’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો. ‘સિટીરીડ લંડન 2018’ સમાલોચક : મહેન્દ્રભાઈ દેસાઈ અને ધવલભાઈ વ્યાસ આવકાર ને સંચાલન : અનિલભાઈ વ્યાસ બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ ] આમેજ છે. આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે. આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ. -અનિલ વ્યાસ …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ઓટલો વાર-તારીખ: શનિવાર, 05 મે 2018 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 ‘ઓટલો’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો. કૅપ્ટન નરેન્દ્ર ફણસે સંગાથે સંવાદ -: લેખન – પ્રકાશન :- • ‘સંબંધોનું બાંધકામ’ • ‘બાઈ’ • ‘જિપ્સીની …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ ગુજરાતી સાહિત્ય અકાદમીની અૅપ્રિલ–2018ની વાર્તા-વર્તુળની બેઠકમાં જાણીતા વાર્તાકાર ડૉ. જયન્ત ખત્રીની વાર્તા – “ધાડ”ને માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની આ વાર્તારચના પ્રક્રિયાને ધ્યાને લઈ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે. 27 પાનની આ વાર્તા વાંચીને આવવાની વિનંતી કરીએ છીએ. બેઠકમાં વાર્તાવાંચનનો અવકાશ નહીં હોય. વાર-તારીખ: શનિવાર, …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત “હું તો બસ ફરવા આવ્યો છું!” કવિ નિરંજન ભગત અને ગઝલકાર જલન માતરીને કાવ્યાંજલિ તારીખ: શનિવાર, 03 માર્ચ 2018 સમય: બપોરે – 2.00 કલાકે સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ ] સ્વરૂપે સામેલ છે. આપના દર્શનાભિલાષી, પંચમ શુક્લ (બેઠક …