ગુજરાતી સાહિત્ય અકાદમી હેરો લાયબ્રેરી સેવાના સહકારમાં યોજે છે ઓટલો ‘આવો આપણે ભેગા મળીને બે વિશિષ્ટ પ્રોજેક્ટ્સ વિષે સાંભળીએ અને જાણીએ જે સમાજને અત્યંત મદદરૂપ થઈ રહ્યા છે… અને વક્તાઓ બન્ને મહિલાઓ છે. ધ રીડિંગ એજન્સીનો રીડિંગ ફ્રેન્ડ્સ પ્રોજેક્ટ વક્તા : રાહેલા બેગમ અને કિરણ રીડિંગ ન્યુઝપેપર વક્તા : કુંજબહેન કલ્યાણી વાર-તારીખ: શનિવાર, ૦૫ ઓગસ્ટ …
Dear Members and Friends, Please take a note of upcoming event of honouring Natubhai C Patel as part of Academy’s 40th anniversary celebrations. Sunday, 6 Aug 2017 from 3.00 pm The Cannons Hall, 1-17 Wemborough Rd, Stanmore HA7 2DU, Tel: 020 8952 9541 Buses: 79, 186, 340 stop close by Underground: Cannons Park station just …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ વાર્તા-વર્તુળની આ બેઠકમાં માણીશું ૧. ક. મા. મુનશી કૃત “પૃથ્વીવલ્લ્ભ”નો આસ્વાદ અને ચર્ચા – વલ્લભ નાંઢા૨. કવયિત્રી મનીષા જોશીનું કાવ્યવાચન અને કેફિયત વાર-તારીખ: શનિવાર, ૧ જુલાઈ 2017, બપોરે – 2.00 કલાકેવિલ્ડસ્ટોન લાયબ્રેરી38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE020 3714 7725કાર્યક્રમઃઆવકાર: અનિલભાઈ વ્યાસ / …
Dear members, You are cordially invited to the 40th Annual General Meeting (AGM) of Gujarati Literary Academy. The AGM will be held on Saturday, 24 Jun 2017, 2.00 pm at Mandhata Youth & Community Centre. The agenda of the AGM can be found in the attachments [ ]. The annual report and accounts will be …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કાવ્યચર્યા કાર્યક્રમ: (૧) દિવંગત ચિનુ મોદીને શ્રધ્ધાંજલિ આપી એમના અક્ષરદેહનું સ્મરણ કરીશું; કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો. એજ ઇચ્છા છે, હવે એ પણ ન હો. – ચિનુ મોદી ‘ઇર્શાદ’ ડૉ. ચિનુ મોદી [30 સપ્ટેમ્બર 1939 − 19 માર્ચ 2017] (૨) પંડિત યુગના કવિ મણીશંકર રત્નજી …