Archives

Monthly Archive for: ‘February, 2025’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ વાર્તાકાર શ્રીમતી એડેલ એમ. ફ્રાન્કિલનની ટૂંકી વાર્તા ‘Looking’ ‘ખોજયાત્રા’ અનુવાદક: શ્રીમતી ભદ્રા વડગામાનું પઠન અને પ્રતિભાવ તારીખ: શનિવાર, ૦૮ માર્ચ ૨૦૨૫ ઠીક બપોરે-2.00 કલાકે ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86423964841 (Meeting ID: 864 2396 4841) કાર્યક્રમ આવકાર અને સર્જક પરિચય: શ્રીમતી ભદ્રા વડગામા વાર્તા પઠન: શ્રીમતી ભદ્રા વડગામા પ્રતિભાવ: સહુ શ્રોતાજનો …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે પહેલું વાર્ષિક વ્યાખ્યાન   ‘ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા’ વકતા: ડૉ. અદમ ટંકારવી સ્વાગત અને સમાપન : રૂપાલી બર્ક પરિચય, પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : પંચમ શુક્લ શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86932699520 (Meeting ID: …