Archives

Monthly Archive for: ‘December, 2021’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે મુંબઈસ્થિત ગુજરાતી ભાષા-સાહિત્યના વિવેચક, અનુવાદક દીપક મહેતા સાથે એક બેઠક   વિષય : “ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી [1822-1922]” શનિવાર, 01 જાન્યુઆરી 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83327529551 (Meeting ID: 833 2752 …