Archives

Monthly Archive for: ‘June, 2022’

અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે. સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે …

પ્રકાશકીય યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે …

આદરણીય રેખાબહેન, માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી એસોસિયેશન, વેમ્બલીનું નામ પડતાં જ ચારપાંચ દાયકાનો ઇતિહાસ ગડીબંધ સામે ખડકાઈ જાય છે. અને જોતજોતામાં કેટકેટલાં અવસરો, માંધતા સમાજનાં કર્મશીલ આગેવાનો નજરે તરવા માંડે છે. આ દેશની એક ભારે અગત્યની માતબર વસાહતી સંસ્થા તરીકે તેની ઓળખ જળવાતી ગૌરવભેર અનુભવું છું. દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાંથી આવેલી આ મૂળ પ્રજાએ અહીં …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે જાણીતા અનુવાદક અને લેખક પ્રા. સંજય સ્વાતિ ભાવે સાથે એક બેઠક —: વિષય : — ‘કામ કરતાં કરતાં સો વર્ષ જીવનારા વાચનસંસ્કૃતિના દીપસ્તંભ’ શનિવાર, 18 જૂન 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ …