Archives

Monthly Archive for: ‘July, 2023’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે આપણી જબાનના વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. ધીરેન્દ્ર મહેતા જોડે એક બેઠક વિષય : “મારી કેફિયત – મારું સાહિત્યજગત” પરિચય અને માંડણી : ડૉ. ચૈતાલી ઠક્કર (અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શ્રી રામજી રવજી લાલન કૉલેજ, ભુજ – કચ્છ) સમાપન : ડૉ. પંચમ શુક્લ (મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી) શનિવાર, …