‘શ્રીઅરવિંદનો પૂર્ણ યોગ અને ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ’ (શનિવાર, 06 મે 2023)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

મહર્ષિ શ્રીઅરવિંદની 150મી જન્મજયંતી (15.08.1872 – 15.08.2022) નિમિત્તે

‘શ્રીઅરવિંદનો પૂર્ણ યોગ અને ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ’

વક્તા : ડૉ. નરેશ વેદ

શનિવાર, 06 મે 2023 ઠીક બપોરે બે વાગ્યે

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/87591285290

(Meeting ID: 875 9128 5290)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.