સમાચાર અને જાહેરાત

બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્તપણે યોજે છે રઘુવીર ચૌધરી : વિસામા વિનાની વાટ તારીખ: શનિવાર, 7 જૂન 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: ઈલિંગ રોડ લાઈબ્રેરી Ealing Road Library, Coronet Parade, Ealing Road, Wembley, Middlesex HA0 4BA આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ ] …

ગુજરાતી સાહિત્ય અકાદમી, માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, વેમ્બલીના સૌહાર્દ શા સૌજન્ય સાથે મનાવે છે : વલ્લભ નાંઢા : પંચોતેરમે – રવિવાર, 30 માર્ચ 2014 ના બપોરે બે વાગ્યાથી સ્થળ: 20A Rosemead Avenue, Wembley, Middlesex HA9 7EE કાર્યક્રમની રૂપરેખા: 1. સ્વાગત: મહામંત્રી, ભદ્રા વડગામા 2. દિવંગતોને શ્રદ્ધાંજલિ:  નૂતન જાની, રમેશ. મ. શુક્લ, જૂથિકા રૉય, ખુશવંત …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેબ્રુઆરી માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’. તારીખ: શનિવાર, 1ફેબ્રુઆરી 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી, ૩૮-૪૦ હાઈ સ્ટ્રીટ, હૅરો, HA3 7AE Wealdstone Library, 38-40 High St, Harrow, Middlesex HA3 7AE Phone: 020 8420 9333 વાર્તા વર્તુળની ફેબ્રુઆરી 2014 ની બેઠકમાં આપણાં  માનીતા વાર્તાકારો  શ્રી ગુલાબ મિસ્ત્રી અને શ્રીમતી કુસુમ …

હેરો લાયબ્રેરીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે મળતી) ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની  બેઠક છે કાવ્યચર્યા (સંયોજક: પંચમ શુક્લ) બેઠકનું શીર્ષક છે રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’   (15/11/39 – 10/8/68) શનિવાર, 7 ડિસેમ્બર 2013 ઠીક બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન વિલ્ડસ્ટોન લાયબ્રેરી The Wealdstone Centre, 38-40 High Street, Wealdstone, HA3 7AE Tel: 020 8420 9333 આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર …

ગુજરાતી સાહિત્ય અકાદમી આપ સહુને વાર્તા વર્તુળની આ બેઠકમાં સહભાગી થવા હ્રદયપૂર્વક નિમંત્રે છે.  નામાંકિત નિબંધ સર્જક અને વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા અમેરિકાથી આપણને સહુને મળવા વાર્તા વર્તુળની બેઠકમાં ભાગ લેવા અત્રે પધારશે. આવો સુયોગ આપણને ક્યારે મળવાનો? પ્રીતિબહેન નિબંધ, પ્રવાસવર્ણન સાથે વાર્તા સર્જન  પણ કરે છે. આ તક ગુમાવવા જેવી નથી. એમની વાર્તા સાંભળીએ, …

...1020...24252627