Archives

Category Archive for: ‘સમાચાર અને જાહેરાત’

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ પ્રિય મિત્રો, કુશળ હશો. વૈશ્વક કોરોના વાયરસ મહામારીને કારણે આપણું સાથે બેસી વાતો કરવાનું સાવ અશક્ય તો નહિ પણ બહુ જ અઘરું બની ગયું છે. પણ ઓનલાઇન મળવું એકદમ હાથવગું છે. વાસ્તે, વાર્તા વર્તુળની બેઠક ગુગલ મીટ દ્વારા ઓનલાઈન આયોજિત કરી છે. આ બેઠકમાં અમદાવાદ સ્થિત ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ડૉ . રજની પી. શાહ (આર. પી. – ન્યુયોર્ક) રજૂ કરશે “સ્નોમેન, બુકાની અને અન્ય નાટકો” તારીખ 05 સપ્ટેમ્બર 2020 સમય : 14:00 GMT: 18.30, IST: 09:00, USA Eastern Daylight Time ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/aep-shiz-arh) કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ …

ગુજરાતી સાહિત્ય અકાદમી જ્ઞાનપીઠ પારિતોષિક સન્માનિત વરિષ્ટ સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરીને વ્યાખ્યાન માટે નિમન્ત્રણ આપે છે વિષય: ગુજરાતી ટૂંકી વાર્તા – સાહિત્યનો સૈકો તારીખ: શનિવાર 01 ઑગસ્ટ 2020 : સમય: 14.00 GMT – 18.30 IST ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/upp-gdok-wqi) કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી પ્રસંગે જાણીતા સાહિત્યકાર સુમન શાહની નિશ્રામાં સુરેશ જોષી-સૃષ્ટિનું સ્મરણ અને ભાવાંજલિ વિષય: યુગપ્રવર્તક સુરેશ જોષી તારીખ: શનિવાર, 04 જુલાઈ 2020 – સમય: 14.00 GMT – 18.30 IST લાઈવ સ્કાઈપ બેઠક: https://join.skype.com/dqZaRtGEJ43s જોડાણ-ક્ષમતા:ટેકનિકલ કારણોસર વહેલા તે પહેલાના ધોરણે ૫૦ ભાવકો બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે. સહુને …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ વાર-તારીખ: શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725 વાર્તા-વર્તુળની ફેબ્રુઆરી ર૦૨૦ની બેઠકમાં આપણાં જાણીતાં વાર્તાકાર શ્રીમતી ભદ્રા વડગામા અનુવાદિત બહારની વાર્તા: “પ્રેમ અને મૃત્યુ” લેખિકા શ્રીમતી રેચલ ક્લાર્કની વાર્તા સમજવાનું – …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કાવ્યચર્યા વાર-તારીખ: શનિવાર, 07 ડિસેમ્બર 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી ! ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા ! ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે પોતાની સામેસ્તો …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ વાર-તારીખ: શનિવાર, 02 નવેમ્બર 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725   વાર્તા-વર્તુળની આ બેઠકમાં, પહેલા દોરમાં, આપણા વરિષ્ઠ વાર્તાકાર વલ્લભભાઈ નાંઢાની તાજેતરમાં ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ વાર્તા “આયેશા” માણવાનું, સમજવાનું ચર્ચવાનું ધાર્યું છે મહેન્દ્રભાઈ દેસાઈ …

Dear members and friends, You are cordially invited to the centenary celebrations in honour of Academy’s former presidents and men of letters – the late Dahyabhai A Patel and the late Balwant G Naik.   Saturday, 21 September 2019 (2.00 pm onward) Mandhata Youth and Community Association 20 Rosemead Avenue, Wembley, London, HA9 7EE   …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ વાર-તારીખ: શનિવાર, 07 સપ્ટેમ્બર 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725 “લૉટરી લાગી ?” વાર્તાનું વાચિકમ્‌ તથા સામૂહિક રસદર્શન રમણભાઈ ડી. પટેલની આ વાર્તા ‘અખંડ આનંદ’ના ઍપ્રિલ 2019ના અંકમાં પ્રગટ થઈ છે. બીજા ચરણમાં ધ્રુવ ભટ્ટની …

...891011...