ઓટલો (શનિવાર, ૨૦ માર્ચ ૨૦૨૧)

યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે

‘ઓટલો’

મહેરુ ફિટર સાથે સંવાદ

આપણે આ વખતની ‘ઓટલો’ બેઠકમાં મહેરુબહેન ફિટર સાથે વાર્તાલાપ કરીશું. મહેરુબહેને તેમની કારકિર્દી દરમ્યાન અને ત્યાર બાદ ઘણા એવોર્ડ મેળવ્યાં છે, તો ચાલો આપણે સૌ તેમના અનુભવો અને સંભારણાં માણીએ.

શનિવાર, ૨૦ માર્ચ ૨૦૨૧

સમય: યુ.કે: બપોરે ૨:૦૦થી [ભારત: સાંજે ૭:૩૦, અમેરિકા: સવારે ૯:૦૦ EST/૬:૦૦ PST]

આ સંવાદ ઝૂમ (Zoom) પર યોજાશે જેની નોંધ લેશો. મોબાઇલ ફોન કે ટેબ્લેટ પર Zoom App જો પહેલેથી ના હોય તો ઇન્સ્ટોલ કરી રાખવી હિતાવહ છે.

ઝૂમ કડી : https://zoom.us/j/98883734890
Meeting ID: 988 8373 4890

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.