આનંદ આશ્રમ, ઘોઘાવદર નિવાસી સંતસાહિત્યના મરમી ને અભ્યાસી ડો. નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ

યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે

“આનંદ આશ્રમ, ઘોઘાવદર નિવાસી સંતસાહિત્યના મરમી ને અભ્યાસી ડો. નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ”

માંડણી, પરિચય અને સમાપન –

જામજોધપુર સ્થિત અધ્યાપક અને સંતસાહિત્યના મરમી તેમ જ લેખક ડો. મનોજભાઈ રાવલ

શનિવાર, 6 માર્ચ 2021

સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા)

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/92809263075
Meeting ID: 928 0926 3075

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.