Archives

Monthly Archive for: ‘February, 2021’

યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે “આનંદ આશ્રમ, ઘોઘાવદર નિવાસી સંતસાહિત્યના મરમી ને અભ્યાસી ડો. નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ” માંડણી, પરિચય અને સમાપન – જામજોધપુર સ્થિત અધ્યાપક અને સંતસાહિત્યના મરમી તેમ જ લેખક ડો. મનોજભાઈ રાવલ શનિવાર, 6 માર્ચ 2021 સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા) ઝૂમ લિન્કઃ https://zoom.us/j/92809263075 Meeting ID: …

યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે “નાયગ્રામાં તરતી નૌકા” અમેરિકામાં રચાતાં ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય પર એક નુકતાચીની વક્તા: નટવરભાઈ ગાંધી શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા) ઝૂમ લિન્કઃ https://zoom.us/j/92957861424 (Meeting ID: 929 5786 1424) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં …