Dear Member, We are happy to forward 3rd issue of ‘e-Asmita’ and we would like to avail your feedback on this newsletter. Please find it attached. With warm regards, Niraj Shah Gujarati Literary Academy
Dear Member Here is the 2nd issue of our E-Asmita, which includes a detailed report of GLA’s 9th Conference: “Manubhai Pancholi ‘Darshak’ Nagar” which was held on 29 & 30 August 2015. Ashabahen Buch has very succinctly given us the information of the papers presented at the conference and a vivid description of other connected programmes. …
આ નવોદિત સમાચાર પત્ર – “e.અસ્મિતા” તમને સાદર કરતા અમે આનંદ અનુભવીએ છીએ. તેમાં આગામી નવમી ભાષા-સાહિત્ય પરિષદ બાબતની માહિતીવિગતો પણ મુકાઈ છે. અાવતી જાહેર બૅન્ક હૉલિડેના દિવસો દરમિયાન, શનિવાર, 29 તથા રવિવાર 30 અૉગસ્ટ 2015 વેળા આ પરિષદ વેમ્બલીમાં મળશે. તમે આ વારતારીખ નોંધજો અને હાજર રહેવાનું વિચારજો. ભોજન વગેરેની સગવડ સારુ યોજકોને સુગમતા …
e.અસ્મિતા: વિવિધ સ્થળે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીએ ત્રણ ત્રણ દાયકાઓ સુધી મુદ્રિત પરિપત્રો દ્વારા સંપર્ક જાળવી રાખ્યો છે. બદલાતા જતા માહોલમાં, કેટલીક વહીવટી મુશ્કેલીઓ અને મર્યાદાઓને કારણે, હવે પછી પરિપત્રો મોકલવાનું શક્ય નહીં હોય. છતાં પણ અકાદમી આધુનિક ઈલેક્ટ્રોનિક સંસાધનોના ઉપયોગ વાટે દેશ દેશાવરે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે સંપર્ક ટકાવી …