e.અસ્મિતા

Dear Members and Comrades,

With your kind support and encouragements, Gujarati Literary Academy has attained a new milestone – four decades of existence since its inception on 12 February 1977.

In the light of well-known saying, “Life begins at forty”, we have many more miles to go and many more events to present.

In 2017 and 2018, the Academy aims to present few special events alongside regular monthly sessions. Latest issue of our newsletter – e-Asmita, attached with this covering, provides a broad outline of upcoming events.

We heartily invite you to these events. Please come along and bring your family and friends in these celebrations.

ડાઉનલોડ e.અસ્મિતા – 13 માર્ચ 2017

 

Kind regards,

Pancham Shukla
(Secretary General, Gujarati Literary Academy)

Vipool Kalyani
(President, Gujarati Literary Academy)

 

Dear Member

Here is the 2nd issue of our E-Asmita, which includes a detailed report of GLA’s 9th Conference:  “Manubhai Pancholi ‘Darshak’ Nagar” which was held on 29 & 30 August 2015. Ashabahen Buch has very succinctly given us the information of the papers presented at the conference and a vivid description of other connected programmes. GLA is thankful for her contribution. As you will gather from her report, it was a very interesting conference which included a variety of items presented aptly by a team of professional and committed speakers. It will be no exaggeration if I state that once again the Executive Committee of GLA under the leadership of our President Vipoolbhai Kalyani has managed to organise yet another successful conference, in conjunction with Mandhata Youth & Community Association.

ડાઉનલોડ e.અસ્મિતા 2015 – અંક 2

 

With warm regards,
Bhadra Vadgama
Secretary General
Gujarati Literary Academy
16th November 2015

આ નવોદિત સમાચાર પત્ર – “e.અસ્મિતા” તમને સાદર કરતા અમે આનંદ અનુભવીએ છીએ. તેમાં આગામી નવમી ભાષા-સાહિત્ય પરિષદ બાબતની માહિતીવિગતો પણ મુકાઈ છે. અાવતી જાહેર બૅન્ક હૉલિડેના દિવસો દરમિયાન, શનિવાર, 29 તથા રવિવાર 30 અૉગસ્ટ 2015 વેળા આ પરિષદ વેમ્બલીમાં મળશે.

તમે આ વારતારીખ નોંધજો અને હાજર રહેવાનું વિચારજો. ભોજન વગેરેની સગવડ સારુ યોજકોને સુગમતા થાય તેથી, તમારી હાજરી વિશે અમને આગોતરી જાણ કરવા વિનંતી છે. આ સમાચાર અંગે ય તમને કંઈ કહેવાકરવાનું હોય તો ય અમને લખી જણાવશો.

સસ્નેહ
પંચમ શુક્લ
ગુજરાતી સાહિત્ય અકાદમી

We are happy to forward our very first news letter ‘e-Asmita’. It contains information about our forthcoming events including 9th Lingua-literary Conference. The conference will take place during the Bank Holiday period: 29-30 August 2015 in Wembley.

We would appreciate if you note this date and let us know well in advance your attendance for catering arrangements. We would also like to avail your feedback on this news letter.

ડાઉનલોડ e.અસ્મિતા 2015 – અંક 1

 

With regards,
Pancham Shukla
Gujarati Literary Academy
28 Jun 2015

 

e.અસ્મિતા:

વિવિધ સ્થળે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીએ ત્રણ ત્રણ દાયકાઓ સુધી મુદ્રિત પરિપત્રો દ્વારા સંપર્ક જાળવી રાખ્યો છે. બદલાતા જતા માહોલમાં, કેટલીક વહીવટી મુશ્કેલીઓ અને મર્યાદાઓને કારણે, હવે પછી પરિપત્રો મોકલવાનું શક્ય નહીં હોય. છતાં પણ અકાદમી આધુનિક ઈલેક્ટ્રોનિક સંસાધનોના ઉપયોગ વાટે દેશ દેશાવરે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે સંપર્ક ટકાવી રાખવા કૃતનિશ્ચયી છે. જેનાં ભાગરૂપે “e.અસ્મિતા”નો નમૂનાનો (Dummy/ચૂસણી) અંક આ સાથે સાદર છે. પ્રતિભાવ પાઠવશો.

હાલના ઠરાવ મુજબ, “e.અસ્મિતા” ત્રૈમાસિક હશે અને અકાદમીના મુખપત્રની ગરજ સારશે. “e.અસ્મિતા”ના સંપાદનની જવાબદારી પંચમ શુક્લ સંભાળશે. જ્યારે સહયોગીઓ તરીકે વિપુલભાઈ કલ્યાણી, ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ વ્યાસ, ફારૂકભાઈ ઘાંચી અને નીરજભાઈ શાહ રહેશે.

ડાઉનલોડ e-અસ્મિતા Dummy અંક
123