યુગપ્રવર્તક સુરેશ જોષી (શનિવાર, 04 જુલાઈ 2020)

ગુજરાતી સાહિત્ય અકાદમી

આયોજિત

સુરેશ જોષી જન્મશતાબ્દી પ્રસંગે

જાણીતા સાહિત્યકાર સુમન શાહની નિશ્રામાં

સુરેશ જોષી-સૃષ્ટિનું સ્મરણ અને ભાવાંજલિ

વિષય: યુગપ્રવર્તક સુરેશ જોષી

તારીખ: શનિવાર, 04 જુલાઈ 2020 – સમય: 14.00 GMT – 18.30 IST

લાઈવ સ્કાઈપ બેઠક: https://join.skype.com/dqZaRtGEJ43s

જોડાણ-ક્ષમતા:ટેકનિકલ કારણોસર વહેલા તે પહેલાના ધોરણે ૫૦ ભાવકો

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

સહુને સહૃદય આમંત્રણ.