સાહિત્યકાર – શિક્ષણકાર શરીફાબહેન વીજળીવાળા જોડે બેઠક

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

સાહિત્યકાર – શિક્ષણકાર શરીફાબહેન વીજળીવાળા જોડે બેઠક

 

—: વિષય : —

વિભાજનની વ્યથા ને કથા-વાર્તા

શનિવાર, 06 ઑગસ્ટ 2022 ઠીક બપોરે બે વાગ્યે 

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86001526362 (Meeting ID: 860 0152 6362)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.