Archives

Monthly Archive for: ‘July, 2022’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે સાહિત્યકાર – શિક્ષણકાર શરીફાબહેન વીજળીવાળા જોડે બેઠક   —: વિષય : — વિભાજનની વ્યથા ને કથા-વાર્તા શનિવાર, 06 ઑગસ્ટ 2022 ઠીક બપોરે બે વાગ્યે  [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86001526362 (Meeting ID: 860 0152 6362) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ ] આમેજ …