કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’નું સાહિત્ય સર્જન • ભદ્રા વડગામા ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. ‘દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી. શરૂઆતમાં એમના જીવન વિષે થોડી માહિતી આપું. ડાહ્યાભાઈનો જન્મ 3/4/1920 તરીકે નોંધાયેલો છે, પણ એમની ખરી જન્મ તારીખ 3/4/1917 છે. …
મહાત્મા ગાંધી – એક સાહિત્યકાર – આશા બૂચ ગાંધીજીનું જીવન બહુ આયામી હતું. કોઈ તેમને રાજકારણી તો કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખે. ઘણા લોકો તેમને એક સમાજ સુધારક માને, તો કેટલાકને મતે તેઓ નૈતિક અને સાંસ્કૃિતક મૂલ્યોના સંરક્ષક સમા ભાસે. આમ જુઓ તો તેઓ Jack of all and master of Satya and Ahimsa હતા. એથી …
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો:
છબીઝલક: વીડિયો:
‘જીવનની આ મીણબત્તી બન્ને છેડે, વાટ બધી સળગી ગઈ છે પણ મીણ હજુ રહ્યું છે’ • કૃષ્ણકાંત બૂચ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો પાંચમો સન્માન સમારંભ 18 નવેમ્બર 2017ના દિવસે વેમ્બલીસ્થિત માન્ધાતા હોલમાં યોજાઈ ગયો. ઠંડી અને વરસાદની પરવા કર્યા વગર રસિકજનો, કવિઓ, લેખકો પંચમ રત્નાવલીના છેલ્લા જાણીતા મણકારરૂપ જગદીશભાઈ દવે સાથે જ્ઞાનગોષ્ટિ કરવા ઉમટી પડેલા. ટીમ …
નાટકોને શ્વસતા રંગકર્મી નટુભાઈ પટેલનું સન્માન • વલ્લભ નાંઢા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચાળીસ વર્ષની મજલ પૂરી કરી, એ આનંદરૂપ ઘટના જ ગણાય.તે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ રંગકર્મી નટુભાઈ પટેલને રવિવાર, તા 6 ઓગસ્ટ 2017ના સ્ટેનમોરમાં આવ્યા The Cannons Hallમાં બપોરે 3:00 કલાકે સન્માન્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલાં જાણીતા લેખિકા નંદિનીબહેન ત્રિવેદી …