સાહિત્ય અકાદેમી આયોજિત પરિસંવાદ : “સાહિત્ય, દેશાન્તર અને હું”

સાહિત્ય અકાદેમી આયોજિત પરિસંવાદ : “સાહિત્ય, દેશાન્તર અને હું” શુક્રવાર, 11 જૂન 2021. ભારત: 5.30 pm; યુકે: 1.00 pm ઓમ પ્રકાશ નાગર (કાર્યક્રમ પ્રભારી, સાહિત્ય અકાદેમી, પશ્ચિમ ક્ષેત્ર) અધ્યક્ષ : વિનોદ જોશી (સંયોજક, ગુજરાતી સલાહકાર સમિતિ, સાહિત્ય અકાદેમી) બીજભાષણ : બળવંત જાની (કુલાધિપતિ, સાગર વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશ) સંવાદકર્તા : જેલમ હાર્દિક (ઓસ્ટ્રેલિયા) સહભાગી : પન્ના નાયક …

ડો. નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ (6 માર્ચ 2021)

યુનાઈટેડ કિંગડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ઝૂમ એપ દ્વારા અવકાશી મિલન મેળો .. આનંદ આશ્રમ, ઘોઘાવદર નિવાસી સંતસાહિત્યના મરમી ને અભ્યાસી ડો.નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ માંડણી, પરિચય અને સમાપન – જામજોધપુર સ્થિત અધ્યાપક અને સંતસાહિત્યના મરમી તેમ જ લેખક ડો. મનોજભાઈ રાવલ તારીખ – સમય – શનિવાર, ૦૬ માર્ચ ર૦ર૧. ભારતના સમયે સાંજના ૭-૩૦, લંડનમાં …

આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો

પરિષદધર્મ અને પરિષદકર્મઃ એક મીમાંસા -સિતાંશુ યશશ્ચન્દ્ર  આદરણીય સ્નેહી જનો, પરિષદના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન. શાહ, આપણા અનોખા અતિથિવિશેષ શ્રી વિપુલભાઈ કલ્યાણી, પરિષદના સર્વ સમાદરણીય પૂર્વપ્રમુખો, ટ્રસ્ટી મંડળના સન્માન્ય સભ્યો, હાલની અને આગામી મધ્યસ્થ સમિતિના સર્વ માનનીય સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, ઉપસ્થિત અન્ય સાહિત્ય રસિક ભાઈ બહેનો, કોરોના મહામારીના આ સમયે આ પચાસમા અધિવેશનનું કામ બહુધા વીજાણુ-પ્રત્યક્ષ …

રાજેન્દ્ર શુક્લ-નયના જાની: કાવ્યપાઠ અને કેફિયત (શનિવાર, 5 ડિસેમ્બર 2020)

એક યાદગાર સવાર … કવિતાની કેફિયતનો કાર્યક્રમ .. -દેવિકા રાહુલ ધ્રુવ ૫મી ડિસેમ્બરને શનિવારના રોજ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લ-નયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ મન ભરીને માણ્યો. કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ. સંચાલન કર્તા મહેન્દ્રસિંહ પરમારે કહ્યું …

પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને  ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે?

ગુજરાતી સાહિત્ય અકાદમી: (લંડન) 3-10-2020 વિષય:પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે? 1920 થી 1950 –  રજૂઆત: શ્રી દામિની શાહ 1951 થી 2000 –   રજૂઆત: શ્રી નિમીષા શુક્લ 2000 થી 2020 –   રજૂઆત: દામિની અને નિમીષા   આદરણીય વિપુલભાઈ, પંચમભાઈ, નિરજભાઈ અને સાથી મિત્રો, આજના કાર્યક્રમનું શીર્ષક છે …

યુગપ્રવર્તક સુરેશ જોષી (શનિવાર, 04 જુલાઈ 2020)

યુગપ્રવર્તક સુરેશ જોષી • સુમન શાહ પ્રિય વિપુલભાઈ, પંચમભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમીના અન્ય પદાધિકારીઓ અને આ વાર્તાલાપમાં જોડાયેલા યુનાઇટેડ કિંગ્ડમ તેમ જ ગુજરાતના સૌ સુરેશ જોષી-સૃષ્ટિના પ્રેમી, સાહિત્યકલારસિક, દર્શક-શ્રોતાઓ : સૌને, નમસ્કાર. સુરેશ જોષી જો હયાત હોત તો આયુષ્યનાં એમણે ૯૯ વર્ષ પૂરાં કર્યાં હોત. આ એમનું ૧૦૦-મું વર્ષ છે. જન્મ: ૧૯૨૧; અવસાન : ૧૯૮૬; …

શતાબ્દી વર્ષ ઓચ્છવ (શનિવાર, 21 સપ્ટેમ્બર 2019)

કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’નું સાહિત્ય સર્જન • ભદ્રા વડગામા ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. ‘દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી. શરૂઆતમાં એમના જીવન વિષે થોડી માહિતી આપું. ડાહ્યાભાઈનો જન્મ 3/4/1920 તરીકે નોંધાયેલો છે, પણ એમની ખરી જન્મ તારીખ 3/4/1917 છે. …

ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી (શનિવાર, 6 ઑકટોબર 2018)

મહાત્મા ગાંધી – એક સાહિત્યકાર – આશા બૂચ ગાંધીજીનું જીવન બહુ આયામી હતું. કોઈ તેમને રાજકારણી તો કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખે. ઘણા લોકો તેમને એક સમાજ સુધારક માને, તો કેટલાકને મતે તેઓ નૈતિક અને સાંસ્કૃિતક મૂલ્યોના સંરક્ષક સમા ભાસે. આમ જુઓ તો તેઓ Jack of all and master of Satya and Ahimsa હતા. એથી …

1234...