આંશિક દૃષ્ટિ ધરાવતી લંડનની એક ગુજરાતી યુવતી કરિશ્મા શાહ સાથે વાર્તાલાપ (શનિવાર, 16 સપ્ટેમ્બર 2023)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

ઓટલો

કરિશ્મા શાહ

આંશિક દૃષ્ટિ ધરાવતી લંડનની એક ગુજરાતી યુવતી સાથે વાર્તાલાપ

તારીખ: શનિવાર, 16 સપ્ટેમ્બર 2023, બપોરે 2.00 કલાકે

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્ક : https://us06web.zoom.us/j/85199450136

(Meeting ID: 851 9945 0136)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક નિમંત્રણ.

-ભદ્રા વડગામા (સંયોજક) – ધવલ વ્યાસ (સંચાલક)