યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ઓટલો
કરિશ્મા શાહ
આંશિક દૃષ્ટિ ધરાવતી લંડનની એક ગુજરાતી યુવતી સાથે વાર્તાલાપ
તારીખ: શનિવાર, 16 સપ્ટેમ્બર 2023, બપોરે 2.00 કલાકે
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]
ઝૂમ લિન્ક : https://us06web.zoom.us/j/85199450136
(Meeting ID: 851 9945 0136)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.
આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક નિમંત્રણ.
-ભદ્રા વડગામા (સંયોજક) – ધવલ વ્યાસ (સંચાલક)