સમાચાર અને જાહેરાત

“આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે…” હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ‘અરવિંદદલ પ્રફુલ્લ’ માં વિશે વાત કરશે કિરીટભાઈ ઠક્કર (12.01.1952)   ‘ઓટલો’ બેઠક વાર-તારીખ: શનિવાર, 06 જુલાઈ 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725 બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે.

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કાવ્યચર્યા વાર-તારીખ: શનિવાર, 4 મે 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 ‘કાવ્યચર્યા’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો: ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦માં જ્ઞાનસત્ર દરમિયાન અમરભાઈ ભટ્ટના કંઠે ગવાયેલા “ગાંધીગીતો”   વિશ્વ-માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી 2019) નિમિત્તે …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કાવ્યચર્યા વાર-તારીખ: શનિવાર, 02 ફેબ્રુઆરી 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 ‘કાવ્યચર્યા’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો: રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રભુલાલ દ્વિવેદી આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી કવિતા …

ગુજરાતી સાહિત્ય અકાદમી હેરો લાયબ્રેરી સેવાના સહકારમાં યોજે છે ઓટલો આ વખતે આપણે પ્રકાશન સંબંધિત અમુક નૈતિક સિદ્ધાંતો વિષે વાત કરવાનું વિચાર્યું છે. ઓટલે બેસીને આપણે સૌ ચર્ચા કરીશું અને પોતાના મંતવ્યો રજૂ કરીશું સાથે કંઈક નવું શીખવા મળે તો શીખીશું. Copyright, Plagiarism and Attribution પ્રકાશનાધિકાર, ચૌર્ય અને શ્રય વક્તા: આપ સહુ સંચાલન: ધવલ સુ. …

Dear Members and Friends, We will remember Gandhi through his writings on his 150th birth anniversary on Saturday, 6 October 2018 at the Harrow Wealdstone Library (2.00 pm to 4.00 pm). The session will have key impetuses from Sarojbahen Anjaria and Ashabahen Buch. The invitation for this event is attached [  ]. We kindly request you …

...891011...20...