સમાચાર અને જાહેરાત

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ‘ઓટલો’ રમણીકભાઈ શાહ એમના “Empire’s Child” પુસ્તક વિશે વાત કરશે. શનિવાર, 17 ઑક્ટોબર 2020 ના રોજ 14:00 (યુ.કે.) / 18:30 (ભારત) કલાકે ગૂગલ મીટ લિન્કઃ https://meet.google.com/goj-wsws-wjs Ramnik Shah is a critic and commentator and over the years has written extensively in various legal journals, national newspapers and elsewhere on, among other …

અકાદમીના સભ્યો અને મિત્રો, ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઑક્ટોબર 1920માં થઈ હતી. શતાબ્દીની પૂર્વસંધ્યાએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મનિરીક્ષણઃ “એક વણિક પુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે?” વિષય પર ડો. નિમિષાબહેન શુક્લ અને ડો. દામિનીબહેન શાહ વક્તવ્ય આપશે. વાર/તારીખઃ શનિવાર, 03 ઑક્ટોબર 2020 સમયઃ 14:00 (યુ.કે.), 18:30 …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ‘વાર્તા–વર્તુળ‘ પ્રિય મિત્રો, કુશળ હશો. વૈશ્વક કોરોના વાયરસ મહામારીને કારણે આપણું સાથે બેસી વાતો કરવાનું સાવ અશક્ય તો નહિ પણ બહુ જ અઘરું બની ગયું છે. પણ ઓનલાઇન મળવું એકદમ હાથવગું છે. વાસ્તે, વાર્તા વર્તુળની બેઠક ગુગલ મીટ દ્વારા ઓનલાઈન આયોજિત કરી છે. આ બેઠકમાં અમદાવાદ સ્થિત ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી …

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ડૉ . રજની પી. શાહ (આર. પી. – ન્યુયોર્ક) રજૂ કરશે “સ્નોમેન, બુકાની અને અન્ય નાટકો” તારીખ 05 સપ્ટેમ્બર 2020 સમય : 14:00 GMT: 18.30, IST: 09:00, USA Eastern Daylight Time ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/aep-shiz-arh) કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ …

ગુજરાતી સાહિત્ય અકાદમી જ્ઞાનપીઠ પારિતોષિક સન્માનિત વરિષ્ટ સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરીને વ્યાખ્યાન માટે નિમન્ત્રણ આપે છે વિષય: ગુજરાતી ટૂંકી વાર્તા – સાહિત્યનો સૈકો તારીખ: શનિવાર 01 ઑગસ્ટ 2020 : સમય: 14.00 GMT – 18.30 IST ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/upp-gdok-wqi) કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ …

...10...15161718...30...