‘નોળવેલની મહેક : પરિષદમાં તેમ જ સાહિત્યમાં’ (શનિવાર, તારીખ 07 નવેમ્બર 2020)

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્ર

વ્યાખ્યાન આપશે

‘નોળવેલની મહેક : પરિષદમાં તેમ જ સાહિત્યમાં’

શનિવાર, તારીખ 07 નવેમ્બર 2020
સમય : 14:00 GMT : 19.30 IST

ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/wge-krqt-uhp)

ગુજરાતી ભાષાસાહિત્યના અગ્રગણ્ય કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક, અધ્યાપક, ’ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સાંપ્રત પ્રમખ તેમ જ ‘ફાર્બસ ગુજરાતી સભા’ સંચાલિત “ગુજરાતી સભા ત્રૈમાસિક”ના સંપાદક. ‘પદ્મશ્રી’ સન્માનથી નવાજેશ.

કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

શુભ કામનાઓ. પધારો. સ્વાગત હો.