બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી : નારાયણ દેસાઈ

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

નારાયણ દેસાઈ જન્મ-શતાબ્દી વ્યાખ્યાન

“બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી : નારાયણ દેસાઈ”

અતિથિ વક્તા : સ્વાતિ દેસાઈ અને આનંદ માઝગાંવકર

પરિચય તથા સમાપન : કેતન રુપેરા

પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : પંચમ શુક્લ

શનિવાર, 05 ઑક્ટોબર 2024ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 01.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89763462150

(Meeting ID: 897 6346 2150)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.