યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
યોજે છે
નારાયણ દેસાઈ જન્મ-શતાબ્દી વ્યાખ્યાન
“બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી : નારાયણ દેસાઈ”
અતિથિ વક્તા : સ્વાતિ દેસાઈ અને આનંદ માઝગાંવકર
પરિચય તથા સમાપન : કેતન રુપેરા
પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : પંચમ શુક્લ
શનિવાર, 05 ઑક્ટોબર 2024ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 01.00 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89763462150
(Meeting ID: 897 6346 2150)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.