કાવ્યચર્યા (શનિવાર, 4 મે 2019)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના

સહયોગથી આયોજિત

કાવ્યચર્યા

વાર-તારીખ: શનિવાર, 4 મે 2019

બપોરે – 2.00 કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી

38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE

020 3714 7725

‘કાવ્યચર્યા’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો:

ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦માં જ્ઞાનસત્ર દરમિયાન અમરભાઈ ભટ્ટના કંઠે ગવાયેલા “ગાંધીગીતો”

 

વિશ્વ-માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી 2019) નિમિત્તે વિપુલભાઈ કલ્યાણી અને કુંજબહેન કલ્યાણી સાથે દૃષ્ટિબહેન પટેલનો વાર્તાલાપ

આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી શકીશું, વાસ્તે, અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ]  સ્વરૂપે સામેલ છે.

આગોતરા આભાર સહ

બેઠક સંયોજકઃ પંચમ શુક્લ

બેઠક નિયામકઃ ભદ્રા વડગામા