હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
કાવ્યચર્યા
વાર-તારીખ: શનિવાર, 4 મે 2019
બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725
‘કાવ્યચર્યા’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો:
ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦માં જ્ઞાનસત્ર દરમિયાન અમરભાઈ ભટ્ટના કંઠે ગવાયેલા “ગાંધીગીતો”
વિશ્વ-માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી 2019) નિમિત્તે વિપુલભાઈ કલ્યાણી અને કુંજબહેન
આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી શકીશું, વાસ્તે, અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.
આગોતરા આભાર સહ
બેઠક સંયોજકઃ પંચમ શુક્લ
બેઠક નિયામકઃ ભદ્રા વડગામા